ગણના 1:17 - પવિત્ર બાઈબલ17 મૂસાએ અને હારુને ઉપર દર્શાવેલ આગેવાન ઇસ્રાએલીઓને સાથે લીધા. Sien die hoofstukપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 અને જે માણસોનાં નામ અહીં આપેલાં છે તેઓને મૂસાએ તથા હારુને લીધા. Sien die hoofstukપવિત્ર બાઇબલ C.L.17 મોશે તથા આરોને ઉપર પ્રમાણેના આગેવાનોને પોતાની સાથે મદદમાં લીધા. Sien die hoofstukઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 જે પુરુષોનાં નામ અહીં આપેલાં છે, તેઓને મૂસાએ અને હારુને લીધા. Sien die hoofstuk |