Aanlyn Bybel

- Advertensies -




મીખાહ 1:10 - પવિત્ર બાઈબલ

10 ગાથમાં તે કહેશો નહિ, વિલાપ કરશો નહિ; બેથલે-આફ્રાહ, તું ધૂળમાં આળોટ.

Sien die hoofstuk Kopieer

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 ગાથમાં તે કહેશો નહિ, બિલકુલ રડશો નહિ. બેથ-લે-આફ્રામાં ધૂળમાં આળોટ.

Sien die hoofstuk Kopieer

પવિત્ર બાઇબલ C.L.

10 ગાથમાંના આપણા શત્રુઓને આપણા પરાજય વિષે જણાવશો નહિ. તેઓ તમને વિલાપ કરતા જુએ એવું થવા દેશો નહિ. બેથ-લાફ્રાહ (અર્થાત્ ધૂળનાં ઘર)ના લોકો, તમે ધૂળમાં આળોટીને તમારી હતાશા પ્રગટ કરો.

Sien die hoofstuk Kopieer

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 ગાથમાં તે કહેશો નહિ; બિલકુલ વિલાપ કરશો નહિ; બેથ-લેઆફ્રાહમાં, હું પોતાને ધૂળમાં ઢાંકું છું.

Sien die hoofstuk Kopieer




મીખાહ 1:10

Volg ons:

Advertensies


Advertensies