માથ્થી 1:3 - પવિત્ર બાઈબલ3 યહૂદા પેરેસ અને ઝેરાહનો પિતા હતો. (તેઓની મા તામાર હતી.) પેરેસ હેસ્રોનનો પિતા હતો. હેસ્રોન આરામનો પિતા હતો. Sien die hoofstukપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 યહૂદાના તામારથી થયેલા દીકરા તે પેરેસ અને ઝેરા, પેરેસનો હેસ્રોન, હેસ્રોનનો આરામ, Sien die hoofstukપવિત્ર બાઇબલ C.L.3 યહૂદા પેરેસ અને ઝેરાનો પિતા હતો. તેમની માતાનું નામ તામાર હતું. પેરેસ હેસ્રોનનો પિતા હતો અને હેસ્રોન રામનો પિતા હતો. Sien die hoofstukઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 યહૂદા તથા તામારથી થયેલા પેરેસ અને ઝેરાહ, પેરેસ હેસ્રોનનો પિતા, હેસ્રોન આરામનો પિતા. Sien die hoofstuk |