Aanlyn Bybel

- Advertensies -




લેવીય 9:9 - પવિત્ર બાઈબલ

9 તેના પુત્રોએ તેને માંટે લોહી તેની આગળ ધર્યું. અને તેમાં આંગળી બોળીને થોડું લોહી વેદીનાં ટોચકાંઓને લગાડયું અને બાકીનું લોહી વેદીના પાયામાં રેડી દીધું.

Sien die hoofstuk Kopieer

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 અને હારુનના પુત્રોએ તેનું રક્ત તેની આગળ ધર્યું. અને તેણે પોતાની આંગળી રક્તમાં બોળીને વેદીના શિંગ ઉપર તે લગાડ્યું; અને [બાકીનું] રક્ત વેદીના થડમાં ઢોળી દીધું.

Sien die hoofstuk Kopieer

પવિત્ર બાઇબલ C.L.

9 તેના પુત્રો તેની પાસે તેમાંથી રક્ત લાવ્યા. તેણે પોતાની આંગળી બોળીને થોડું રક્ત યજ્ઞવેદીનાં શિંગ પર લગાડયું; બાકીનું રક્ત તેણે વેદીના પાયામાં રેડી દીધું.

Sien die hoofstuk Kopieer

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 હારુનના પુત્રોએ તેનું રક્ત તેની આગળ પ્રસ્તુત કર્યું અને તેણે પોતાની આંગળી બોળીને થોડું રક્ત વેદીનાં શિંગ ઉપર લગાડ્યું; પછી તેણે બાકીનું રક્ત વેદીના પાયામાં રેડી દીધું.

Sien die hoofstuk Kopieer




લેવીય 9:9

Volg ons:

Advertensies


Advertensies