Aanlyn Bybel

- Advertensies -




લેવીય 9:20 - પવિત્ર બાઈબલ

20 આ બધું તેણે પહેલાં પશુઓના છાતીના ભાગ ઉપર મૂક્યું, અને પછી વેદીમાં હોમી દીધું.

Sien die hoofstuk Kopieer

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 અને તેઓએ છાતી પર ચરબી મૂકી, ને તે ચરબીનુમ તેણે વેદી ઉપર દહન કર્યું.

Sien die hoofstuk Kopieer

પવિત્ર બાઇબલ C.L.

20 તેઓ તે બધી ચરબી તે પ્રાણીઓના છાતીના ભાગ ઉપર મૂકીને યજ્ઞવેદીએ લઈ ગયા. ચરબીનું તેણે યજ્ઞવેદી પર દહન કર્યું,

Sien die hoofstuk Kopieer

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 તેઓએ છાતી પર ચરબી મૂકી અને તે ચરબીનું તેણે વેદી ઉપર દહન કર્યું.

Sien die hoofstuk Kopieer




લેવીય 9:20

Volg ons:

Advertensies


Advertensies