લેવીય 8:6 - પવિત્ર બાઈબલ6 ત્યારબાદ તેણે હારુનને અને તેના પુત્રોને આગળ લાવીને પાણીથી સ્નાન કરાવ્યું. Sien die hoofstukપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 અને મૂસાએ હારુનને તથા તેના પુત્રોને લાવીને તેઓને પાણીથી સ્નાન કરાવ્યું. Sien die hoofstukપવિત્ર બાઇબલ C.L.6 મોશેએ આરોન અને તેના પુત્રોને આગળ બોલાવ્યા, તેમને વિધિગત રીતે સ્નાન કરાવ્યું. Sien die hoofstukઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 મૂસાએ હારુન તથા તેના પુત્રોને લાવીને પાણીથી સ્નાન કરાવ્યું. Sien die hoofstuk |