Aanlyn Bybel

- Advertensies -




લેવીય 8:36 - પવિત્ર બાઈબલ

36 હારુન અને તેના પુત્રોએ યહોવાએ મૂસાને આપેલી આજ્ઞાઓ મુજબ બધું જ કર્યું.

Sien die hoofstuk Kopieer

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

36 અને યહોવાએ મૂસાની હસ્તક ફરમાવેલી સર્વ ક્રિયાઓ હારુને તથા તેના પુત્રોએ કરી.

Sien die hoofstuk Kopieer

પવિત્ર બાઇબલ C.L.

36 તેથી આરોન અને તેના પુત્રોએ મોશેની મારફતે પ્રભુએ આપેલી આજ્ઞા પ્રમાણે સમગ્ર વિધિ પૂર્ણ કર્યો.

Sien die hoofstuk Kopieer

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

36 તેથી હારુન તથા તેના પુત્રોએ યહોવાહે મૂસાને આપેલી આજ્ઞાઓ મુજબ બધું જ કર્યું.

Sien die hoofstuk Kopieer




લેવીય 8:36

Volg ons:

Advertensies


Advertensies