Aanlyn Bybel

- Advertensies -




લેવીય 8:25 - પવિત્ર બાઈબલ

25 પછી તેણે જાડી પૂંછડી, આંતરડાં પરની ચરબી, કાળજા પરની ચરબી બન્ને મૂત્રપિંડ અને તેની ચરબી તેમજ જમણી જાઘ લીધી.

Sien die hoofstuk Kopieer

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 અને તેની ચરબી તથા પુષ્ટ પૂછડી તથા આંતરડાં પરની બધી ચરબી તથા કલેજા પરનું ચરબીનું પડ તથા બન્‍ને ગુરદા તથા તેની ચરબીનું પડ તથા બન્‍ને ગુરદ તથા તેની ચરબીનું પડ તથા બન્‍ને ગુરદા તથા તેની ચરબી તથા જમણું બાવડું, એ તેણે લીધાં.

Sien die hoofstuk Kopieer

પવિત્ર બાઇબલ C.L.

25 પછી તેણે જાડી ચરબીદાર પૂંછડી, આંતરડા ઉપરની બધી ચરબી, કલેજા ઉપરની બધી ચરબી, બન્‍ને મૂત્રપિંડો અને તે પરની ચરબી, તથા જમણી જાંઘ લીધાં.

Sien die hoofstuk Kopieer

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 તેણે ચરબી, જાડી પૂંછડી, આંતરડાં પરની સઘળી ચરબી, કલેજા પરની ચરબી, બન્ને મૂત્રપિંડો અને તેની ચરબી તેમ જ જમણી જાંઘ લીધી.

Sien die hoofstuk Kopieer




લેવીય 8:25

Volg ons:

Advertensies


Advertensies