લેવીય 8:23 - પવિત્ર બાઈબલ23 મૂસાએ તેનો વધ કર્યો અને તેનું થોડું લોહી લઈને હારુનના જમણા કાનની બુટ પર અને જમણા હાથના અંગૂઠા પર તથા જમણા પગના અંગૂઠા પર લગાડ્યું. Sien die hoofstukપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 અને તેણે તે કાપ્યો, અને મૂસાએ તેના રક્તમાંથી લઈને હારુનના જમણા કાનની ટીશી પર, તથા તેના જમણા હાથના અંગૂઠા પર, તથા તેના જમણા પગના અંગૂઠા પર તે લગાડયું. Sien die hoofstukપવિત્ર બાઇબલ C.L.23 મોશેએ તેને કાપ્યો અને તેના રક્તમાંથી થોડું લઈને આરોનના જમણા કાનની બુટ્ટી પર, જમણા હાથના અંગૂઠા પર અને જમણા પગના અંગૂઠા પર લગાડયું. Sien die hoofstukઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 હારુને તે કાપ્યો અને મૂસાએ તેનું થોડું રક્ત લઈને હારુનના જમણા કાનની ટીશી પર, તેના જમણા હાથના અંગૂઠા પર તથા તેના જમણા પગના અંગૂઠા પર તે લગાડ્યું. Sien die hoofstuk |