લેવીય 8:16 - પવિત્ર બાઈબલ16 પછી તેણે આંતરડાં પરની બધી જ ચરબી, કાળજા પરની ચરબી અને બંને મૂત્રપિંડ અને તે પરની ચરબી લીધી અને વેદીમાં હોમી દીધી. Sien die hoofstukપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 અને મૂસાએ આંતરડાં પરની બધી ચરબી, તથા કલેજા પરનું ચરબીનું પડ, તથા બન્ને ગુરદા તથા તેઓની ચરબી લઈને વેદી પર તેનું દહન કર્યું. Sien die hoofstukપવિત્ર બાઇબલ C.L.16 પછી મોશેએ આંતરડાં ઉપરની બધી ચરબી, કલેજા ઉપરની બધી ચરબી, બન્ને મૂત્રપિંડો અને તે ઉપરની બધી ચરબી લઈને વેદી પર તેનું દહન કર્યું. Sien die hoofstukઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 તેણે આંતરડાં પરની બધી જ ચરબી, કલેજા પરની ચરબી અને બન્ને મૂત્રપિંડો તથા તે પરની ચરબી લીધી અને મૂસાએ વેદી પર તેનું દહન કર્યુ. Sien die hoofstuk |