લેવીય 8:10 - પવિત્ર બાઈબલ10 પછી મૂસાએ અભિષેકનું તેલ લઈને મુલાકાતમંડપ ઉપર અને તેમાંની બધી જ વસ્તુઓ પર છાંટીને તે બધાંયને પવિત્ર કર્યા. Sien die hoofstukપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 અને મૂસાએ અભિષેકનું તેલ લઈને મંડપનો તથા તેમાંના બધાંનો અભિષેક કર્યો ને તેઓને પાવન કર્યા. Sien die hoofstukપવિત્ર બાઇબલ C.L.10 ત્યાર પછી મોશેએ અભિષેકનું તેલ લીધું. તેનાથી તેણે મુલાકાત મંડપ અને તેમાંની બધી વસ્તુઓનો અભિષેક કરીને પ્રભુને તેમનું સમર્પણ કર્યું. Sien die hoofstukઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 મૂસાએ અભિષેકનું તેલ લઈને મુલાકાતમંડપ ઉપર અને તેમાંની બધી જ વસ્તુઓ પર છાંટીને તે સર્વને પવિત્ર કર્યા. Sien die hoofstuk |