લેવીય 7:17 - પવિત્ર બાઈબલ17 પણ ત્રીજા દિવસ સુધી જે વધે તેને બાળી નાખવું. Sien die hoofstukપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 પણ તે યજ્ઞના માંસમાંનું જે કંઈ ત્રીજા દિવસ સુધી રહે તેને અગ્નિમાં બાળી નાંખવું. Sien die hoofstukપવિત્ર બાઇબલ C.L.17 પણ તે બલિદાનનું જે માંસ ત્રીજા દિવસ સુધી રહે તેને અગ્નિમાં બાળી નાખવું. Sien die hoofstukઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 પણ યજ્ઞના માંસમાંનું જે કંઈ ત્રીજા દિવસ સુધી રહે તેને અગ્નિમાં બાળી નાખવું. Sien die hoofstuk |