Aanlyn Bybel

- Advertensies -




લેવીય 6:26 - પવિત્ર બાઈબલ

26 વિધિ કરનાર યાજકે એ મુલાકાત મંડપના ચોકમાં પવિત્રસ્થાને જમવું.

Sien die hoofstuk Kopieer

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 જે યાજક તે વડે પાપાર્થાર્પણ કરે, તે તે ખાય; પવિત્ર જગામાં, એટલે મુલાકાતમંડપના આંગણામાં તે ખાવામાં આવે.

Sien die hoofstuk Kopieer

પવિત્ર બાઇબલ C.L.

26 વિધિ કરનાર યજ્ઞકારે મુલાકાત મંડપના ચોકમાં તે ખાવાનું છે.

Sien die hoofstuk Kopieer

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 જે યાજક પાપને માટે તેનું અર્પણ કરે, તે એ ખાય. મુલાકાતમંડપના આંગણામાં, એટલે પવિત્રસ્થાને જમવું.

Sien die hoofstuk Kopieer




લેવીય 6:26

Volg ons:

Advertensies


Advertensies