Aanlyn Bybel

- Advertensies -




લેવીય 6:21 - પવિત્ર બાઈબલ

21 તેને ભઠ્ઠીમાં તવી ઉપર તેલથી તળવામાં આવે અને તેને બરાબર શેકવામાં આવે, પછી તેને યહોવા સમક્ષ અર્પણ તરીકે લાવવામાં આવે, તમાંરે અર્પણના ટુકડા કરી નાખવા. તેની સુવાસથી યહોવાને બહુ આનંદ થશે.

Sien die hoofstuk Kopieer

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 તેને કઢાઈમાં તેલથી તળવો. જયારે તે તળાઈ રહે ત્યારે તેને અંદર લાવવો, તળેલા મેંદાના ચોસલાં પાડીને યહોવા પ્રત્યે સુવાસને અર્થે તારે ખાદ્યાર્પણ ચઢાવવું.

Sien die hoofstuk Kopieer

પવિત્ર બાઇબલ C.L.

21 તેણે તેમાં તેલ મિશ્ર કરવું અને પછી તવા ઉપર શેકીને તેના ટુકડા કરવા અને પછી તે ધાન્યઅર્પણ તરીકે ચડાવવો. તેની સુવાસ પ્રભુને પ્રસન્‍ન કરે છે.

Sien die hoofstuk Kopieer

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 તેને ભઠ્ઠીમાં તવી ઉપર તેલથી તળવામાં આવે. જ્યારે તે તળાઈ જાય ત્યારે તેને અંદર લાવવો. તળેલા મેંદાના ચોસલાં પાડીને યહોવાહ સમક્ષ સુવાસને અર્થે તારે ખાદ્યાર્પણ ચઢાવવું.

Sien die hoofstuk Kopieer




લેવીય 6:21

Volg ons:

Advertensies


Advertensies