Aanlyn Bybel

- Advertensies -




લેવીય 6:11 - પવિત્ર બાઈબલ

11 ત્યાર પછી તેણે વસ્ત્રો બદલવાં અને એ રાખ છાવણી બહાર સ્વચ્છ જગ્યાએ લઈ જવી.

Sien die hoofstuk Kopieer

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 અને તે પોતાનાં વસ્‍ત્ર ઉતારે, ને બીજાં વસ્‍ત્ર પહેરીને તે રાખને છાવણી બહાર સ્વચ્છ જગાએ લઈ જાય.

Sien die hoofstuk Kopieer

પવિત્ર બાઇબલ C.L.

11 ત્યાર પછી તેણે પોતાનો પોશાક બદલવો અને એ રાખ છાવણી બહાર સ્વચ્છ જગ્યાએ નાખી દેવી.

Sien die hoofstuk Kopieer

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 તે પોતાના વસ્ત્રો બદલે અને બીજા વસ્ત્રો પહેરીને તે રાખને છાવણી બહાર સ્વચ્છ જગ્યાએ લઈ જાય.

Sien die hoofstuk Kopieer




લેવીય 6:11

Volg ons:

Advertensies


Advertensies