Aanlyn Bybel

- Advertensies -




લેવીય 4:10 - પવિત્ર બાઈબલ

10 અને પછી તે બધી ચરબી યાજકે યજ્ઞવેદી પર હોમી દેવી.

Sien die hoofstuk Kopieer

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 જેમ તે શાંત્યર્પણના યજ્ઞના વાછરડામાંથી કાઢી લેવાય છે તેમ; અને યાજક યજ્ઞવેદી પર તેઓનું દહન કરે.

Sien die hoofstuk Kopieer

પવિત્ર બાઇબલ C.L.

10 ત્યાર પછી યજ્ઞકારે સંગતબલિમાં ચડાવેલા પ્રાણીની ચરબીની જેમ જ એ બધી ચરબીનું આહુતિની યજ્ઞવેદી પર દહન કરવું.

Sien die hoofstuk Kopieer

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 જેમ તે શાંત્યર્પણના યજ્ઞના બળદમાંથી કાઢી લેવાય છે તેમ, યાજક દહનીયાર્પણની વેદી પર તેઓનું દહન કરે.

Sien die hoofstuk Kopieer




લેવીય 4:10

Volg ons:

Advertensies


Advertensies