લેવીય 3:14 - પવિત્ર બાઈબલ14 યાજકે તેના નીચેના ભાગ યહોવાને શાંત્યર્પણ તરીકે ચઢાવવા: આંતરડાં પરની અને તેની આસપાસની બધી જ ચરબી, Sien die hoofstukપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 અને તે તેમાંથી પોતાનું અર્પણ ચઢાવે, એટલે આંતરડાંની આસપાની ચરબી તથા આંતરડઅં પરની બધી ચરબી, Sien die hoofstukપવિત્ર બાઇબલ C.L.14 પછી યજ્ઞકારે આટલા ભાગો પ્રભુને અગ્નિબલિ તરીકે ચડાવવા: આંતરડા ઉપરની અને તેની આજુબાજુની બધી ચરબી; Sien die hoofstukઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 તે માણસ અગ્નિથી પોતાનું અર્પણ યહોવાહને માટે ચઢાવે. તે આંતરડાની આસપાસની ચરબી તથા આંતરડા પરની સઘળી ચરબી કાઢી લે. Sien die hoofstuk |