લેવીય 27:32 - પવિત્ર બાઈબલ32 “ઢોરઢાંખર તથા ઘેટાબકરાંની તથા બીજા જાનવરોની ગણતરી થાય ત્યારે લાકડી નીચેથી પસાર થતાં દર દશમું પ્રાણી યહોવાનું ગણાય. Sien die hoofstukપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)32 અને ઢોર તથા ઘેટાંબકરાંનો દશાંશ, એટલે જે કોઈ લાકડી તળે આવી જાય છે, તેનો દશાંશ યહોવાને માટે પવિત્ર ગણાય. Sien die hoofstukપવિત્ર બાઇબલ C.L.32 પાળેલાં પ્રાણીઓમાંથી દર દસે એક પ્રાણી મારું, પ્રભુનું, ગણાય. લાકડી વડે જ્યારે પ્રાણીઓની ગણતરી થાય ત્યારે દર દસે એક પ્રાણી મારું, પ્રભુનું, થાય. Sien die hoofstukઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201932 જાનવરો તથા ઘેટાંબકરાંનો દશાંશ એટલે જે કોઈ લાકડી નીચે આવી જાય છે તેનો દશાંશ યહોવાહને સારુ પવિત્ર ગણાય. Sien die hoofstuk |