Aanlyn Bybel

- Advertensies -




લેવીય 27:24 - પવિત્ર બાઈબલ

24 જુબિલી વર્ષે એ ખેતર તેના મૂળ માંલિક, જેની પાસેથી તે ખરીધું હોય તેને પાછું મળે, જેની એ પોતાના વતનની મિલકત છે.

Sien die hoofstuk Kopieer

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 જેની પાસેથી તે ખેતર ખરીદાયેલું હતું, એટલે જેના વતનનું તે હતું, તેને તે ખેતર જુબિલીના વર્ષમાં પાછું મળે.

Sien die hoofstuk Kopieer

પવિત્ર બાઇબલ C.L.

24 ઋણમુક્તિના વર્ષે તે જમીન મૂળ માલિકને અથવા તેના વંશજને પાછી મળે.

Sien die hoofstuk Kopieer

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 જ્યુબિલી વર્ષે એ ખેતર તેના મૂળ માલિક, જેની પાસેથી તે ખરીદયું હોય એટલે જેના વતનનું તે હતું તેને પાછું મળે.

Sien die hoofstuk Kopieer




લેવીય 27:24

Volg ons:

Advertensies


Advertensies