લેવીય 27:12 - પવિત્ર બાઈબલ12 યાજક તેની કિંમત નક્કી કરે, પછી પ્રાણી સારું હોય કે ખરાબ તેથી ફરક ન પડે વ્યક્તિએ યાજકે ઠરાવેલ કિંમત માંન્ય રાખવી. Sien die hoofstukપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 અને યાજક તેનું મૂલ્ય ઠરાવે, પછી તે સારું હોય કે નરસું હોય. હે યાજક, જેટલું તું તેનું મૂલ્ય ઠરાવે, તેટલું તેનું મૂલ્ય થાય. Sien die hoofstukપવિત્ર બાઇબલ C.L.12 યજ્ઞકાર તેની તપાસ કરી સારાંનરસાં લક્ષણો પ્રમાણે તેની કિંમત નક્કી કરે અને તે કિંમત આખરી ગણાય. Sien die hoofstukઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 બજારની કિંમત પ્રમાણે યાજક તેની કિંમત નક્કી કરે, પછી પશુ સારું હોય કે ખરાબ યાજકે ઠરાવેલ કિંમત માન્ય રાખવી. Sien die hoofstuk |