Aanlyn Bybel

- Advertensies -




લેવીય 27:11 - પવિત્ર બાઈબલ

11 “પરંતુ પ્રતિજ્ઞા લઈ અર્પણ કરવાનું પ્રાણી નિયમ પ્રમાંણે અશુદ્ધ હોય અને તેનું અર્પણ ન થઈ શકે તો તે પ્રાણી યાજક પાસે લાવવું.

Sien die hoofstuk Kopieer

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 અને જો તે અશુદ્ધ પશુ હોય કે જેનું અર્પણ લોકો યહોવાની સેવામાં ચઢાવતા નથી, તો તે પશુને યાજકની આગળ તે રજૂ કરે;

Sien die hoofstuk Kopieer

પવિત્ર બાઇબલ C.L.

11 પરંતુ પ્રભુને અર્પણ ન કરી શકાય એવા પ્રાણીની માનતા હોય તો પછી તેને યજ્ઞકાર પાસે લાવવામાં આવે.

Sien die hoofstuk Kopieer

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 પરંતુ માનતા લઈ અર્પણ કરવાનું પશુ જો અશુદ્ધ હશે તો યહોવાહ તેને માન્ય નહિ કરે. પછી તેણે તે પશુ યાજક પાસે લઈને જવું.

Sien die hoofstuk Kopieer




લેવીય 27:11

Volg ons:

Advertensies


Advertensies