લેવીય 25:52 - પવિત્ર બાઈબલ52 ઘણાં વર્ષો વીતી ગયાં હોય અને જુબિલી વર્ષને થોડાં જ વર્ષ બાકી હોય, તો પોતાની જાતને વેચી જે નાણાં પ્રાપ્ત કર્યા હોય તેનો થોડોજ ભાગ તેણે પાછો આપવો. Sien die hoofstukપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)52 અને જો જુબિલીના વર્ષને થોડાં જ વર્ષ બાકી રહેતાં હોય, તો તે પણ એની સાથે ગણે; અને તેનાં વર્ષોના પ્રમાણમાં તે પોતાની ખંડણીનું મૂલ્ય એને પાછું આપે. Sien die hoofstukઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201952 ઘણાં વર્ષો વીતી ગયાં હોય અને જ્યુબિલી વર્ષને થોડાં જ વર્ષ બાકી હોય, તો પોતાની જાતને વેચી જે નાણાં પ્રાપ્ત કર્યા હોય તેનો થોડો જ ભાગ તેણે પાછો આપવો. Sien die hoofstuk |