લેવીય 25:22 - પવિત્ર બાઈબલ22 તમે આઠમે વરસે વાવશો ત્યારે પણ તમે આગળના વર્ષના પાકમાંથી ખાતા હશો, નવમે વર્ષે તમે નવો પાક ઘરમાં લાવશો ત્યાં સુધી તમે છઠ્ઠા વર્ષના પાકમાંથી તમે ખાશો. Sien die hoofstukપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 અને તમે આઠમે વર્ષે વાવશો, ને જૂની પેદાશના સંગ્રહમાંથી ખાશો. નવમા વર્ષની પેદાશ ઘેર નહિ આવે ત્યાં સુધી તમે જૂના સંગ્રહમાંથી ખાશો. Sien die hoofstukપવિત્ર બાઇબલ C.L.22 આઠમે વર્ષે તમે વાવણી કરશો ત્યારે આગલા વર્ષના પાકમાંથી તમે ખાતા હશો અને નવમા વર્ષે તમે નવો પાક ઘરમાં લાવશો ત્યારે પણ તમે સંઘરેલું જૂનું અનાજ જ ખાતા હશો. Sien die hoofstukઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 તમે આઠમે વર્ષે વાવશો ત્યારે પણ તમે આગળના વર્ષના પાકમાંથી ખાતા હશો, નવમે વર્ષે તમે નવો પાક ઘરમાં લાવશો ત્યાં સુધી તમે છઠ્ઠા વર્ષના સંગ્રહ કરેલા પાકમાંથી ખાશો. Sien die hoofstuk |