લેવીય 25:20 - પવિત્ર બાઈબલ20 “તમે કહેશો કે, ‘જો અમે દાણા ન વાવીએ અથવા લણીએ તો સાતમાં વર્ષે અમને કંઈ ખાવા નહિ રહે.’ Sien die hoofstukપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 અને જો તમે કહો કે, જો, સાતમે વર્ષે અમે વાવીએ નહિ ને અમારી ઊપજનો સંગ્રહ કરીએ નહિ, ત્યારે અમે [તે વર્ષે] શું ખાઈએ? Sien die hoofstukપવિત્ર બાઇબલ C.L.20 કોઈને પ્રશ્ર્ન થાય કે સાતમા વર્ષમાં કશું વાવવાનું કે લણવાનું નથી, તો પછી શું ખાઈશું? Sien die hoofstukઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 તમે કહેશો કે, “જો સાતમા વર્ષે અમે વાવીએ નહિ અથવા ઊપજનો સંગ્રહ કરીએ નહિ તે વર્ષે અમે શું ખાઈએ?” Sien die hoofstuk |