Aanlyn Bybel

- Advertensies -




લેવીય 25:15 - પવિત્ર બાઈબલ

15 જમીનની કિંમત ઉત્સવના પછીના વર્ષોની ગણતરી પર થાય છે, કેમકે માંલિક ફકત આવતા ઉત્સવ સુધીનો કાપણીનો હક્ક વેચે છે.

Sien die hoofstuk Kopieer

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 જ્યુબિલી પછી [વીતી ગયેલાં] વર્ષોની ગણતરી પ્રમાણે તારે તારા પડોશી પાસેથી ખરીદી કરવી, ને પાકનાં વર્ષોની ગણતરી પ્રમાણે તે તમને વેચાતું આપે.

Sien die hoofstuk Kopieer

પવિત્ર બાઇબલ C.L.

15 ઋણમુક્તિના વર્ષને આવવાને જેટલાં વર્ષ બાકી હોય તે પ્રમાણે જમીનની કિંમત નક્કી કરવી.

Sien die hoofstuk Kopieer

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 જ્યુબિલી પછી વીતી ગયેલા વર્ષો પ્રમાણે તમારે તમારા પડોશી પાસેથી ખરીદી કરવી અને પાકના વર્ષોની ગણતરી પ્રમાણે તે તમને વેચાતું આપે.

Sien die hoofstuk Kopieer




લેવીય 25:15

Volg ons:

Advertensies


Advertensies