Aanlyn Bybel

- Advertensies -




લેવીય 24:6 - પવિત્ર બાઈબલ

6 તમાંરે તે બાર રોટલા શુદ્ધ સોનાના બાજઠ ઉપર યહોવા સમક્ષ છ છની બે થપ્પીમાં ગોઠવવા.

Sien die hoofstuk Kopieer

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 અને તુમ યહોવાની સમક્ષ શુદ્ધ મેજ પર તેઓની બે હાર કર, એટલે હારદીઠ છ છ.

Sien die hoofstuk Kopieer

પવિત્ર બાઇબલ C.L.

6 પછી તેને પ્રભુ સમક્ષ શુદ્ધ સોનાની મેજ પર છ છની બે હારમાં ગોઠવ.

Sien die hoofstuk Kopieer

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તમારે તે બાર રોટલી શુદ્ધ સોનાના બાજઠ ઉપર યહોવાહની સમક્ષ છ છની બે થપ્પીમાં ગોઠવવી.

Sien die hoofstuk Kopieer




લેવીય 24:6

Volg ons:

Advertensies


Advertensies