લેવીય 24:4 - પવિત્ર બાઈબલ4 હારુને શુદ્ધ સોનાની દીવી ઉપરના દીવા યહોવા સમક્ષ અંખડ પ્રગટતા રહે તે માંટે કાળજી રાખવાની છે. Sien die hoofstukપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 યહોવાની સમક્ષ નિર્મળ દીપવૃક્ષ પરના દીવાઓની વ્યવસ્થા તે હમેશ રાખે. Sien die hoofstukપવિત્ર બાઇબલ C.L.4 આરોને પ્રભુ સમક્ષ રાખેલી ચોખ્ખા સોનાની દીવી પરના દીવા સતત સળગતા રહે તેની કાળજી રાખવાની છે. Sien die hoofstukઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 મુખ્ય યાજકે હંમેશા શુદ્ધ સોનાની દીવી ઉપરના દીવા યહોવાહ સમક્ષ અંખડ પ્રગટતા રહે તે માટે કાળજી રાખવી. Sien die hoofstuk |