Aanlyn Bybel

- Advertensies -




લેવીય 24:18 - પવિત્ર બાઈબલ

18 જે કોઈ પશુને માંરી નાખે તેણે તેની નુકસાની ભરપાઈ કરવી જીવને બદલે જીવ.

Sien die hoofstuk Kopieer

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 અને જે જન પશુને એવું મારે કે તે મરી જાય, તે તેનો બદલો ભરી આપે:જીવને બદલે જીવ.

Sien die hoofstuk Kopieer

પવિત્ર બાઇબલ C.L.

18 જો કોઈ બીજા માણસનું પ્રાણી મારી નાખે તો તેણે તેની નુક્સાની ભરી આપવી. જીવને બદલે જીવ એ સિદ્ધાંત અનુસરવામાં આવે.

Sien die hoofstuk Kopieer

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 જે કોઈ બીજાના પશુને મારી નાખે તેણે તેનો બદલો ભરી આપવો, જીવના બદલે જીવ.

Sien die hoofstuk Kopieer




લેવીય 24:18

Volg ons:

Advertensies


Advertensies