લેવીય 23:22 - પવિત્ર બાઈબલ22 “તમે જયારે પાક લણો, ત્યારે તમાંરે છેક ખેતરના શેઢા સૂધી વાઢવું નહિ. તેમજ મોડ પણ વીણી લેવા નહિ. તમાંરે તેને ગરીબો તથા વિદેશીઓ માંટે રહેવા દેવા. હું તમાંરો દેવ યહોવા છું.” Sien die hoofstukપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 અને જ્યારે તમે તમારી જમીનની ફસલ કાપો, ત્યારે તારા ખેતરના ખૂણા પૂરેપૂરા કાપી ન લે, તેમ જ તારી કાપણીનો મોડ વીણી ન લે; ગરીબને માટે તથા વટેમાર્ગુને માટે તે રહેવા દે; હું યહોવા તમારો ઈશ્વર છું.” Sien die hoofstukપવિત્ર બાઇબલ C.L.22 “જ્યારે તમે ખેતરની કાપણી કરો ત્યારે છેક છેડા સુધીનો પાક કાપી લેશો નહિ. વળી, બાકી રહી ગયેલાં ડૂંડાં ફરીથી કાપવા જશો નહિ. ગરીબ અને પરદેશી માટે તે રહેવા દો. હું પ્રભુ, તમારો ઈશ્વર છું.” Sien die hoofstukઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 તમે જયારે પાક લણો, ત્યારે તમારે છેક ખેતરના ખૂણા સુધી પૂરેપૂરું કાપવું નહિ. તેમ જ તેમાંથી પડી રહેલો પાક વીણી લેવો નહિ. તમારે તેને ગરીબો તથા પરદેશીઓ માટે રહેવા દેવો. હું તમારો ઈશ્વર યહોવાહ છું.’” Sien die hoofstuk |