Aanlyn Bybel

- Advertensies -




લેવીય 23:17 - પવિત્ર બાઈબલ

17 તમાંરે તમાંરાં ઘરમાંથી વિશેષ ભેટ તરીકે ખમીર નાખીને બનાવેલી 16 વાટકા લોટની બે રોટલી લાવવી. એ તમાંરા પાકના પ્રથમ દાણાનું યહોવાને અર્પણ છે.

Sien die hoofstuk Kopieer

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 તમારાં મકાનોમાંથી બે દશાંશ [એફાહ] ની આરતીની બે રોટલી તમારે લાવવી; તેઓ યહોવાને માટે પ્રથમ ફળ [ના અર્પણ] ને માટે મેંદાની તથા ખમીર સહિત પકાવેલી હોય.

Sien die hoofstuk Kopieer

પવિત્ર બાઇબલ C.L.

17 દરેક કુટુંબે બે કિલો લોટમાં ખમીર ભેળવીને બનાવેલી બે રોટલીનું પ્રભુને નવી ફસલના પ્રથમ ફળ તરીકે અર્પણ કરવાનું છે.

Sien die hoofstuk Kopieer

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 તમારે તમારાં ઘરમાંથી ખમીર નાખીને બનાવેલી બે દશાંશ એફાહની સોળ વાટકા મેંદાની બે રોટલી લાવવી. એ યહોવાહને તમારા પાકના પ્રથમ ફળનું અર્પણ છે.

Sien die hoofstuk Kopieer




લેવીય 23:17

Volg ons:

Advertensies


Advertensies