લેવીય 23:15 - પવિત્ર બાઈબલ15 “પચાસમાં દિવસનું પર્વ: વિશ્રામવાર પછીના દિવસથી તમે જે દિવસે પૂળાની ભેટ ધરાવો તે દિવસથી પૂરા સાત અઠવાડિયા ગણવાં. Sien die hoofstukપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 અને તે સાબ્બાથ પછીના બીજા દિવસથી, એટલે જે દિવસે તમે આરત્યર્પણની પૂળી લાવો, ત્યારથી માંડીને સાત સાબ્બાથ પૂરા થાય ત્યાં સુધી તમારે ગણવું; Sien die hoofstukપવિત્ર બાઇબલ C.L.15 “સાબ્બાથ પછીના જે દિવસે તમે પ્રભુને પૂળાનું આરતીરૂપે અર્પણ ચડાવો ત્યારથી સાત સપ્તાહ ગણો. Sien die hoofstukઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 વિશ્રામવાર પછીના દિવસથી તમે જે દિવસે પૂળીની ભેટ ચઢાવો તે દિવસથી પૂરા સાત અઠવાડિયાં ગણવાં. Sien die hoofstuk |