Aanlyn Bybel

- Advertensies -




લેવીય 23:12 - પવિત્ર બાઈબલ

12 “જે દિવસે તમે પૂળો ધરાવો તે દિવસે તમાંરે એક વર્ષનું ખોડખાંપણ વગરનું નર ઘેટું યહોવાને દહનાર્પણ તરીકે ધરાવવું.

Sien die hoofstuk Kopieer

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 અને તમે તે પૂળીની આરતી ઉતારો તે દિવસે પહેલા વર્ષના ખોડખાંપણ વગરના એક નર હલવાનનું તમારે યહોવાને દહનીયાર્પણ ચઢાવવું.

Sien die hoofstuk Kopieer

પવિત્ર બાઇબલ C.L.

12 જે દિવસે તમે ફસલના પ્રથમ પૂળાનું અર્પણ કરો તે જ દિવસે પ્રભુને દહનબલિ તરીકે ખોડખાંપણ વગરનું એક વર્ષનું નર હલવાન ચડાવવું.

Sien die hoofstuk Kopieer

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 જે દિવસે તમે પૂળી મને ચઢાવો તે દિવસે તમારે એક વર્ષનો ખોડખાંપણ વગરનો ઘેટો યહોવાહને દહનીયાર્પણ તરીકે ચઢાવવો.

Sien die hoofstuk Kopieer




લેવીય 23:12

Volg ons:

Advertensies


Advertensies