Aanlyn Bybel

- Advertensies -




લેવીય 23:11 - પવિત્ર બાઈબલ

11 યાજક સાબ્બાથના પછીના દિવસે પૂળો યહોવાને ઉપાસનાની જેમ ધરાવવો અને યહોવા તમાંરી ભેટ સ્વીકારશે.

Sien die hoofstuk Kopieer

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 અને તે તે પૂળીની યહોવા આગળ આરતી ઉતારે, એ સારુ કે એ તમારે માટે માન્ય થાય. સાબ્બાથને બીજે દિવસે યાજક તેની આરતી ઉતારે.

Sien die hoofstuk Kopieer

પવિત્ર બાઇબલ C.L.

11 યજ્ઞકાર તેને આરતી-અર્પણ તરીકે પ્રભુને ચડાવે એટલે તમારો સ્વીકાર થશે. સાબ્બાથ પછીના દિવસે યજ્ઞકાર તેનું અર્પણ ચડાવે.

Sien die hoofstuk Kopieer

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 યાજક વિશ્રામવારના બીજા દિવસે તે પૂળીને યહોવાહની આગળ ઉપર કરે કે જેથી તે તમારે સારુ માન્ય થાય.

Sien die hoofstuk Kopieer




લેવીય 23:11

Volg ons:

Advertensies


Advertensies