Aanlyn Bybel

- Advertensies -




લેવીય 22:11 - પવિત્ર બાઈબલ

11 આમાં એક અપવાદ છે જો યાજકે પોતાના નાણાથી ચાકર ખરીદેલો હોય તો તે ચાકર અને યાજકના ઘરમાં જન્મેલા ચાકર બાળકો આ પવિત્ર અર્પણ જમી શકે.

Sien die hoofstuk Kopieer

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 પણ જો યાજક કોઈને પોતાના પૈસાથી વેચાતો લે, તો તે તેમાંથી ખાય; અને તેના ઘરમાં જે જન્મેલાં તેઓ પણ તેના ખોરાકમાંથી ખાય.

Sien die hoofstuk Kopieer

પવિત્ર બાઇબલ C.L.

11 પરંતુ યજ્ઞકારે વેચાતો લીધેલો અથવા તેના ઘરમાં જન્મેલો ગુલામ હોય તો તે યજ્ઞકારના ખોરાકમાંથી ખાય.

Sien die hoofstuk Kopieer

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 પણ જો કોઈ યાજક તેના પોતાના પૈસાથી ચાકરને ખરીદે તો તે તેમાંથી ખાય. યાજકનું કુટુંબ અને તેના ઘરમાં જન્મેલા પણ તે ખોરાકમાંથી ખાય.

Sien die hoofstuk Kopieer




લેવીય 22:11

Volg ons:

Advertensies


Advertensies