Aanlyn Bybel

- Advertensies -




લેવીય 21:21 - પવિત્ર બાઈબલ

21 “હારુનના શારીરિક ખોડખાંપણવાળા કોઈ પણ વંશજે મને આહુતિ ધરાવવી નહિ, જો તેનામાં કોઈ ખોડ હોય તો તેણે માંરું અર્પણ ધરાવવું નહિ.

Sien die hoofstuk Kopieer

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 હારુન યાજકના સંતાનમાં એવી ખોડવાળો કોઈ પણ પુરુષ યહોવાના હોમયજ્ઞ ચઢાવવા પાસે આવે નહિ; તેને ખોડ છે; તે પોતાના ઈશ્વરની રોટલી ચઢાવવા પાસે આવે નહિ.

Sien die hoofstuk Kopieer

પવિત્ર બાઇબલ C.L.

21 આરોનવંશી કોઈપણ યજ્ઞકારને કોઈ શારીરિક ખોડ હોય તો તેણે મારી સમક્ષ આવીને મને અગ્નિબલિ ચડાવવા નહિ. એવી ખોડ ધરાવનાર વ્યક્તિ ઈશ્વરને અર્પિત રોટલીનું અર્પણ ચડાવવા પણ નજીક આવે નહિ.

Sien die hoofstuk Kopieer

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 હારુન યાજકના શારીરિક ખામી વાળા કોઈ પણ વંશજ મને હોમયજ્ઞો ચઢાવવા મારી પાસે આવે નહિ, જો તેનામાં કોઈ ખોડ હોય તો તેણે ઈશ્વરની ‘રોટલી’ ચઢાવવા પાસે જવું નહિ.

Sien die hoofstuk Kopieer




લેવીય 21:21

Volg ons:

Advertensies


Advertensies