Aanlyn Bybel

- Advertensies -




લેવીય 21:20 - પવિત્ર બાઈબલ

20 ખૂંધો હોય કે વામણો હોય, કે નેત્રનો રોગ કે ચામડીનો રોગ થયેલો હોય, કે વ્યંઢળ હોય અર્પણ ધરાવવું નહિ.

Sien die hoofstuk Kopieer

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 કે ખૂંધો કે ઠીંગણો કે નેત્રદોષી કે ખરજવાળો, કે ખૂજલીવાળો, કે અણ્ડભંગિત;

Sien die hoofstuk Kopieer

પવિત્ર બાઇબલ C.L.

20 ખૂંધો કે ઠીંગણો, આંખ કે ચામડીના રોગવાળો અને વ્યંડળ એવા કોઈએ મને અર્પણ ચડાવવું નહિ.

Sien die hoofstuk Kopieer

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 ખૂંધો હોય કે ઠીંગણો હોય, નેત્રનો રોગ કે ચામડીનો રોગ થયેલો હોય કે વ્યંઢળ હોય તેઓએ અર્પણ ચઢાવવું નહિ.

Sien die hoofstuk Kopieer




લેવીય 21:20

Volg ons:

Advertensies


Advertensies