Aanlyn Bybel

- Advertensies -




લેવીય 11:21 - પવિત્ર બાઈબલ

21 પણ જેઓ ઠેકડા માંરી કૂદકા માંરે છે તેમનામાંથી આટલા તમે ખાઈ શકો:

Sien die hoofstuk Kopieer

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 તોપણ ચાર પગે ચાલનાર પાંખવાળાં સર્પટિયાં, જેઓને પગ ઉપરાંત જમીન ઉપર કૂદવાને પગ હોય છે, તેઓમાંથી આ તમને ખાવાની રજા છે:

Sien die hoofstuk Kopieer

પવિત્ર બાઇબલ C.L.

21-22 પરંતુ જેઓ કૂદકા મારે છે તે અપવાદ છે: તમારે તીડ, તમરાં અને તીતીઘોડા ખાવાં.

Sien die hoofstuk Kopieer

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 તોપણ પગે ચાલનાર પાંખવાળાં જંતુઓ, જેઓને પગ ઉપરાંત જમીન ઉપર કૂદવાને પગ હોય છે, તેઓમાંથી આ તમે ખાઈ શકો છો.

Sien die hoofstuk Kopieer




લેવીય 11:21

Volg ons:

Advertensies


Advertensies