લેવીય 1:8 - પવિત્ર બાઈબલ8 ત્યાર પછી તેમણે તે ઢોરના ટુકડા, માંથું અને ચરબી, વેદી પરના બળતા લાકડાની અગ્નિમાં હોમવાં. Sien die hoofstukપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 અને યાજકો, એટલે હારુનના પુત્રો, તે ટુકડા, માથું તથા ચરબી, વેદી પરના અગ્નિ પરનાં લાકડાં ઉપર ગોઠવે; Sien die hoofstukપવિત્ર બાઇબલ C.L.8 પછી તેમણે પ્રાણીના ટુકડા, તેનું માથું અને ચરબી વેદી પરના અગ્નિમાં મૂકવા. Sien die hoofstukઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 યાજકો, એટલે હારુનના પુત્રો, તે ટુકડા, માથું તથા ચરબી, વેદી પરના બળતા લાકડાંનાં અગ્નિ પર ગોઠવે. Sien die hoofstuk |