લેવીય 1:7 - પવિત્ર બાઈબલ7 પછી હારુનના પુત્રો યાજકોએ વેદી પર લાકડાં ગોઠવીને તેમાં આગ ચાંપે. Sien die hoofstukપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 અને હારુન યાજકના પુત્રો વેદી પર અગ્નિ મૂકીને અગ્નિ પર લાકડાં ગોઠવે; Sien die hoofstukપવિત્ર બાઇબલ C.L.7 પછી યજ્ઞકારોએ વેદી ઉપર લાકડાં સીંચીને અગ્નિ પેટાવવો. Sien die hoofstukઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 હારુન યાજકના પુત્રો વેદી પર અગ્નિ મૂકીને અગ્નિ પર લાકડાં ગોઠવે. Sien die hoofstuk |