યૂના 1:11 - પવિત્ર બાઈબલ11 સમુદ્ર વધારે ને વધારે વિષમ થયો, એટલે તેઓએ તેને કહ્યું, “અમે તને શું કરીએ તો સમુદ્ર શાંત થાય?” Sien die hoofstukપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 પછી તેઓએ તેને પૂછ્યું, “અમે તને શું કરીએ કે સમુદ્ર અમારે માટે શાંત થાય?” કેમ કે સમુદ્ર વધારે ને વધારે તોફાની થતો જતો હતો. Sien die hoofstukપવિત્ર બાઇબલ C.L.11 દરિયામાં તોફાન વધતું જતું હોવાથી ખલાસીઓએ યોનાને પૂછયું, “અમારે માટે દરિયો શાંત થાય તે માટે અમે તને શું કરીએ?” Sien die hoofstukઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 પછી તેઓએ યૂનાને પૂછ્યું, “આ સમુદ્ર, અમારે સારુ શાંત થાય તે માટે અમે તને શું કરીએ?” કેમ કે સમુદ્રમાં વાવાઝોડું વધતું જતું હતું. Sien die hoofstuk |