યર્મિયા 8:18 - પવિત્ર બાઈબલ18 દેવ મારું હૃદય થાકી ગયું છે, શોક મને ઘેરી વળે છે. Sien die hoofstukપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 “મારા ખેદમાં મને દિલાસો મળે તો કેવું સારું! મારું હ્રદય મારામાં મૂર્ચ્છિત થાય છે. Sien die hoofstukપવિત્ર બાઇબલ C.L.18 શોક મને ઘેરી વળ્યો છે મારું હૃદય બેહોશ થયું છે. Sien die hoofstukઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 મારું હૃદય થાકી ગયું છે, મારા ખેદનો અંત નથી. Sien die hoofstuk |