યર્મિયા 6:5 - પવિત્ર બાઈબલ5 તો ચાલો, આપણે તેના પર રાતે હુમલો કરીને તેના મહેલોનો નાશ કરીએ.” Sien die hoofstukપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 ઊઠો, ને રાત્રે ચઢાઈ કરીને તેના રાજમહેલોનો નાશ કરીએ.” Sien die hoofstukપવિત્ર બાઇબલ C.L.5 ચાલો, હવે આપણે રાત્રે અંધારામાં હુમલો કરીશું અને તેના રાજમહેલોનો વિનાશ કરીશું.’ Sien die hoofstukઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 ઊઠો, આપણે તેના પર રાતે હુમલો કરીને તેના મહેલોનો નાશ કરીએ. Sien die hoofstuk |