Aanlyn Bybel

- Advertensies -




યર્મિયા 4:3 - પવિત્ર બાઈબલ

3 યહૂદિયાના લોકોને અને યરૂશાલેમના વતનીઓને યહોવા આ પ્રમાણે કહે છે, “તમારાં વણખેડેલા ખેતર ખેડી નાખો, તમારાં બીજ કાંટા ઝાંખરા વચ્ચે વાવશો નહિ;

Sien die hoofstuk Kopieer

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 કેમ કે યહૂદિયાના માનસોને તથા યરુશાલેમને યહોવા કહે છે, “તમારી પડતર જમીન ખેડો, ને કાંટામાં ન વાવો.

Sien die hoofstuk Kopieer

પવિત્ર બાઇબલ C.L.

3 પ્રભુ યહૂદિયાના અને યરુશાલેમના લોકોને આમ કહે છે: “તમારી પડતર જમીન ખેડી નાખો, કાંટાંઝાંખરાંમાં વાવશો નહિ.

Sien die hoofstuk Kopieer

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 કેમ કે યહૂદિયાના લોકોને અને યરુશાલેમને યહોવાહ આ પ્રમાણે કહે છે, તમારી પડતર જમીન ખેડો, અને કાંટા ઝાંખરાં વચ્ચે વાવશો નહિ.’”

Sien die hoofstuk Kopieer




યર્મિયા 4:3

Volg ons:

Advertensies


Advertensies