યર્મિયા 10:17 - પવિત્ર બાઈબલ17 યહોવા કહે છે, “તમારામાંના જેઓ ઉપર ઘેરો નાખવામાં આવ્યો છે, તેઓ તમારો સામાન બાંધો અને હવે જવાને માટે તૈયાર રહો.” Sien die hoofstukપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 હે કિલ્લામાં રહેનારી, દેશમાંથી તારો સરસામાન એકઠો કરી લે. Sien die hoofstukપવિત્ર બાઇબલ C.L.17 હે યરુશાલેમના લોકો, તમે ઘેરી લેવાયા છો, તમારાં પોટલાં ઉઠાવો અને દેશમાંથી ભાગો! Sien die hoofstukઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 હે કિલ્લામાં રહેનારી તારો સરસામાન બાંધ અને દેશમાંથી નીકળી જા. Sien die hoofstuk |