ન્યાયાધીશો 1:2 - પવિત્ર બાઈબલ2 યહોવાએ કહ્યું, “સૌથી પહેલા યહૂદા કુળસમૂહ હુમલો કરે. હું તેઓને તે પ્રદેશ પર વિજય અપાવીશ.” Sien die hoofstukપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 અને યહોવાએ કહ્યું, ”યહૂદા ચઢાઈ કરે. જુઓ, મેં તેના હાથમાં દેશ સોંપ્યો છે.” Sien die hoofstukપવિત્ર બાઇબલ C.L.2 પ્રભુએ જવાબ આપ્યો, “યહૂદાનું કુળ જઈને પ્રથમ હુમલો કરે. મેં દેશ તેમને તાબે કરી દીધો છે.” Sien die hoofstukઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 ઈશ્વરે કહ્યું, “યહૂદા તમને આગેવાની આપશે. જુઓ, આ દેશને, મેં તેના હાથમાં સોંપ્યો છે. Sien die hoofstuk |