હિબ્રૂઓ 1:8 - પવિત્ર બાઈબલ8 પણ દેવ તેના પુત્ર વિષે કહે છે કે: “ઓ દેવ, તારું રાજ્યાસન, સનાતન સદાય રહેશે. તું જગત પર ન્યાયી રાજ્યશાસન કરશે. Sien die hoofstukપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 પણ પુત્ર વિષે તે કહે છે, “ઓ ઈશ્વર, તમારું રાજયાસન સનાતન છે; અને તમારો રાજદંડ ન્યાયીપણાનો દંડ છે. Sien die hoofstukપવિત્ર બાઇબલ C.L.8 પરંતુ પુત્ર માટે ઈશ્વર કહે છે: Sien die hoofstukઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 પણ પુત્ર વિષે તે કહે છે, ‘ઓ ઈશ્વર, તમારું રાજ્યાસન સનાતન છે અને તમારો રાજદંડ ન્યાયનો દંડ છે. Sien die hoofstuk |