એફેસીઓ 5:16 - પવિત્ર બાઈબલ16 મારું કહેવું છે કે સુશીલ જીવન જીવવા દરેક સમયનો સદુપયોગ કરો કારણ કે આ અનિષ્ટ સમય છે. Sien die hoofstukપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 સમયનો સદુપયોગ કરો, કેમ કે દિવસો ભૂંડા છે. Sien die hoofstukપવિત્ર બાઇબલ C.L.16 તમને મળતી દરેક તકનો સદુપયોગ કરો, કારણ, આ દિવસો ખરાબ છે. Sien die hoofstukઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 સમયનો સદુપયોગ કરો, કેમ કે દિવસો ખરાબ છે. Sien die hoofstuk |