સભાશિક્ષક 5:3 - પવિત્ર બાઈબલ3 કારણ કે અતિશય શ્રમની ચિંતાથી રાત્રે સ્વપ્નો આવે છે અને બહુ બોલવાથી મૂર્ખની મૂર્ખાઇ ઉઘાડી પડી જાય છે. Sien die hoofstukપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 પુષ્કળ કામની ચિંતાથી સ્વપ્નો આવે છે, અને બહુ બોલવાથી મૂર્ખની મૂર્ખાઈ [ઉઘાડી થાય છે]. Sien die hoofstukપવિત્ર બાઇબલ C.L.3 પુષ્કળ કામની ચિંતાથી પુષ્કળ સ્વપ્નો આવે છે અને વધુ બકવાસ કરવાથી મૂર્ખની મૂર્ખતા પ્રગટ થાય છે. Sien die hoofstukઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 અતિશય શ્રમની ચિંતાથી સ્વપ્નો આવે છે. અને બહુ બોલવાથી મૂર્ખની મૂર્ખાઇ ઉઘાડી પડી જાય છે. Sien die hoofstuk |