Aanlyn Bybel

- Advertensies -




સભાશિક્ષક 4:10 - પવિત્ર બાઈબલ

10 જો બેમાંથી એક પડે તો બીજો તેને મદદ કરે છે; પરંતુ માણસ એકલો હોય, અને તેની પડતી થાય તો તેને મદદ કરનાર કોઇજ મળે નહિ અને ત્યારે તેની સ્થિતિ દયાજનક થાય છે.

Sien die hoofstuk Kopieer

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 જો તેઓ પડી જાય, તો તેમાંનો એક પોતાના સાથીને ઉઠાડશે; પણ જે પડતી વેળાએ એકલો હોય, અને તેને ઉઠાડવાને તેની પાસે બીજો કોઈ ન હોય તો તેને અફસોસ છે!

Sien die hoofstuk Kopieer

પવિત્ર બાઇબલ C.L.

10 જો એક પડી જાય તો બીજો પોતાના સાથીને ઊભો કરે છે; પણ પડતી વેળાએ તે એકલો હોય તો તેને કોણ ઊભો કરે?

Sien die hoofstuk Kopieer

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 જો બેમાંથી એક પડે તો બીજો તેને ઉઠાડશે. પરંતુ માણસ એકલો હોય, અને તેની પડતી થાય તો તેને મદદ કરનાર કોઈ જ ન હોય તો તેને અફસોસ છે.

Sien die hoofstuk Kopieer




સભાશિક્ષક 4:10

Volg ons:

Advertensies


Advertensies