પુનર્નિયમ 1:4 - પવિત્ર બાઈબલ4 યહોવાએ હેશ્બોનમાં અમોરીઓના રાજા સીહોનને અને એડેઇ પાસે આશ્તારોથમાં બાશાનના રાજા ઓગને હરાવ્યા હતા ત્યાર પછીનું આ હતું. Sien die hoofstukપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 એટલે અમોરીઓનો રાજા સિહોન જે હેશ્બોનમાં રહેતો હતો, ને બાશાનનો રાજા ઓગ જે આશ્તારોથમાં એડ્રેઈ પાસે રહેતો હતો, તેઓને તેણે મારી નાખ્યા ત્યાર પછી; Sien die hoofstukપવિત્ર બાઇબલ C.L.4 હેશ્બોન નગરમાં રાજ કરનાર અમોરીઓના રાજા સિહોનનો અને આશ્તારોથ તથા એડ્રેઈ નગરોમાં રાજ કરનાર બાશાનના રાજા ઓગનો સંહાર કર્યા પછીનો એ બનાવ છે. Sien die hoofstukઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 એટલે અમોરીઓનો રાજા સીહોન જે હેશ્બોનમાં રહેતો હતો અને બાશાનનો રાજા ઓગ જે આશ્તારોથમાં એડ્રેઇ પાસે રહેતો હતો, તેઓનો ઈશ્વરે નાશ કર્યો ત્યાર પછી. Sien die hoofstuk |